Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

વિજયભાઈ રૂપાણી બીજીવાર મુખ્યમંત્રીપદે સર્વાનુમતે જાહેર થતા રાજકોટ ભાજપમાં ઉત્સવી માહોલ : આતશબાજીની ધૂમ વચ્ચે નેતાઓ પણ નાચી ઉઠ્યાં

રાજકોટ :વિજયભાઈ રૂપાણી  બીજીવાર મુખ્યમંત્રી તરીકે સર્વાનુમતે જાહેર થતા રાજકોટ ભાજપ કાર્યકરો અને નેતાઓએ ભાજપ કાર્યાલય બહાર ઉત્સવ જેવો માહોલ સર્જી દીધો હતો ફટાકડાની ધૂમ વચ્ચે મનમુકીને સૌ નાચ્યાં હતા તે પ્રસંગની તસ્વીરમાં સર્વશ્રી ભાજપના નેતા નીતિનભાઈ ભારદ્વાજ ,શહેર પ્રમુખ કમલેશભાઈ  મીરાણી,મ્યુનિ,ફાયનાન્સ બોર્ડના ઘનસુખભાઈ ભંડેરી,નજરે પડે છે.

(11:14 pm IST)