Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

2Gકેસના ચુકાદા પછી, ભાજપ બીજી પંસદગી તરીકે DMK સાથે જોડાણ કરી શકે છે

જયલલીતાના મુત્યુ પછી અને અચાનક શશીકલાને સજા અને ડીએમકેનું હરીફ પક્ષમાં ધમાસણ બાદ તા.૬/૧૧/૨૦૧૭ના રોજ નરેન્દ્ર મોદી કરૂણાનિધિને તેમના ચેન્નાઇ ખાતેના ઘરે ફકત ''ઓૈપચારીક મુલાકાતે'' ગયા હતા અને હવે ડીએમકે દુધથી ધોવાઇ ગઇ. ભાજપ-ડીએમકે સાથે ગઠબંધન કરી 2G રાજય પણ  કેસરીયાથી રંગી દેશે ? શું આ હુકમને દેખાડો કરવાય હાઇકોર્ટમાં પડકારી DMKને સરકાર પોતાના નિયંત્રણમાં રાખશે. આ પ્રશ્નો ચર્ચા રહ્યા છે.

(3:31 pm IST)