Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ગુજરાતમાં ભાજપની સદી ૧ અપક્ષ ધારાસભ્યના કેસરિયા

નવી દિલ્હી : ગુજરાતમાં ભાજપનું સંખ્યાબળ વધીને ૧૦૦નું થયુ છેઃ લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડ ભાજપમાં જોડાઇ ગયા છેઃ તેથી ભાજપનું સંખ્યાબળ ૯૯થી વધીને ૧૦૦નું થયુ છે.

(11:28 am IST)