Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

બિગ બીએ લોન્ચ કર્યુ ઠાકરેનું પોસ્ટર

અમિતાભ બચ્ચને ગઇકાલે સાંતાક્રુઝમાં આવેલી એક હોટેલમાં શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેની બાયોપિકનું પોસ્ટર લોન્ચ કર્યુ હતું. આ ઇવેન્ટમાં ફિલ્મના પ્રોડયુસર સંજય  રાઉત અને શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ હાજરી આપી હતી. આ બાયોપિક તેમની ૯૩ મી બર્થ-એનિવર્સરી એટલે કે ર૦૧૯ ની ર૩ જાન્યુઆરીએ રીલીઝ થશે. 

(10:10 am IST)