Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ભલે પૈસા નથી કમાણા, પણ ઘણું બધુ શીખ્યાઃ ૧૯૯૯ માં લોન્ચ ઇ-થ્રી વ્હીલર પર મહિન્દ્રાની ટિપ્પણી

મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ઇલેકટ્રીક થ્રી વ્હીલરની જૂની તસ્વીર શેયર કરી લખ્યું છે કે ખૂબજ ઓછા લોકો જાણે છે કે અમે ૧૯૯૯ માં એક ઇલેકટ્રીક થ્રી વ્હીલર વિજળી લોન્ચ કરી હતી.

એમણે આગળ કહ્યું ભલે અમે આમાંથી પૈસા નથી કમાણા પણ ઘણું બધુ શીખ્યા છીએ. અને ઇલેકટ્રીક વાહન બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને વધારે મજબૂત કરેલ છે.

(9:35 pm IST)