Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

આંધ્રની શાળાઓમાં નવા શૈક્ષણીક વર્ષથી ૧ થી ૬ સુધીના વર્ગોમાં અભ્યાસનું માધ્યમ તેલુગુને બદલે અંગ્રેજી રહેશે

અમરાવતીઃ આંધ્રપ્રદેશની બધી સરકારી શાળાઓમા ધોરણ ૧થી ૬ સુધીના વર્ગોમાં અભ્યાસનું માધ્યમ જે પહેલા તેલુગુ હતું એના બદલે અંગ્રેજી રહેશે. તેલુગુ અને ઉર્દૂ ફરજિયાત વિષય તરીકે ભણાવવામાં આવશે. રાજ્યના મુખ્ય સચિવ બી.રાજશેખરે આ પ્રકારની જાહેરાત  કરતો પરિપત્ર મોકલ્યો છે.

(3:42 pm IST)