Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

દેશના સૌથી મોટા ધનાઢય બિલ્ડર બીજેપી ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢાઃ ર૭૧પ૦ કરોડની સંપતિ

ગ્રોહે હુરૂન ઇન્ડિયા રીયલ એસ્ટેટ રિચ લીસ્ટના જણાવ્યા પ્રમાણે બીજેપી ધારાસભ્ય અને લોઢા ગ્રુપના ફાઉન્ડર મંગલ પ્રભાત લોઢા ર૭ ૧પ૦ કરોડની સંપતિ સાથે દેશના સૌથી મોટા અમીર રીયલ એસ્ટેટ ડેવલપર બની ગયા છે. લોઢાએ આ સિદ્ધિ રીયલ્ટી કંપની ડીએલએએફ ના સંસ્થાપક કે પી સિંહ ને પાછળ રાખી આ સિદ્ધિ હાંસલ કરેલ છે.

(10:40 pm IST)