Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

બ્રહ્મોસ મિસાઈલનું સુખોઈ-30 ફાઈટર જેટમાંથી સફળ પરીક્ષણ

દુશ્મનની સરહદમાં ઘૂસીને લક્ષ્ ભેદવા માટે સક્ષમ બ્રહ્મોસ મિસાઈલનું સુખોઈ-30 ફાઈટર જેટમાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અવાજની ગતિથી લગભગ ત્રણ ગણી વધુ ઝડપ એટલે કે 2.8 મેકની ઝડપથી હુમલો કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઈલનું પહેલીવાર સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર જેટ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું છે.

 

(11:00 pm IST)