Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનનું નામ એટલા માટે નથી લેતા કારણ લોકોનું ધ્યાન ચીન દ્વારા હડપ કરવામાં આવેલ જમીન પર જાયઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનનું નામ એટલા માટે નથી લેતા કે લોકોનું ધ્યાન ચીન દ્વારા હડપ કરવામાં આવેલ જમીન પર જાય એમણે કહ્યું ચીનએ આપણી ૧૨૦૦ વર્ગ કિલોમીટર જમીન પર કબજો કર્યો છે. ભારતમાતાની જમીન બારામાં બોલવા માટે પ્રધાનમંત્રી પાસે શબ્દો કેમ નથી.

(10:48 pm IST)