Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ટ્રમ્પ સરકારે ભારતીયોને આપ્યો આંચકો: H-4 વિઝાધારકોની વર્ક પરમિટ કરશે રદ્દ

 

અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે અમેરિકામાં વસવાટ કરતા તેમજ વર્ક કરતા ભારતીયોને આંચકો આપતો નિર્ણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસને એક ફેડરલ કોર્ટને જણાવ્યુ છે કે H-4 વીઝાધારકોની વર્ક પરમિટને રદ્દ કરશે, જેની સૌથી વધુ અસર અમેરિકા-ભારતીય મહિલાઓ પર પડશે. ટ્રમ્પ પ્રશાસને 3 મહીનામાં H-4 વીઝાધારકોની વર્ક પરમિટને રદ્દ કરવા માંગે છે. વધુ જાણવા સ્ક્રોલ કરો.

(10:17 pm IST)