Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

હવે મુંબઇમાં અપરાધિક ગુન્હાવાળા ઓટો તથા ટેકસી ડ્રાઇવરોને પરમીટ નહી મળે

મુંબઇના પરિવહન વિભાગ દ્વારા  હવે અપરાધિક મામલાને લઇને કોર્ટ કાર્યવાહી અને પોલીસ તપાસનો  સામનો કરી રહેલા ઓટો અને ટેકસી ડ્રાઇવરોને પરમીટ આપવામાં આવશે નહી. હવે આવદનકર્તાઓએ હવે પોલીસ વેરીફીકેશન સર્ટીફીકેટ પણ RTO માં જમા કરવવું પડશે જો કે  નાના-મોટા ગુન્હાઓમાં સામેલ ડ્રાઇવરોને પરમીટની પરવાનગી આપવામાં આવેલ છે.

(12:00 am IST)