Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

હોસ્‍પિટલ વોર્ડમાં લાવારિશ શબનુ પડયુ રહેવુ બિહાર સરકારના સુશાસનનો પર્દાફાશ કરે છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટવિટ કરી કહ્યુ બિહારમાં કોરોના મહામારીની સ્‍થિતિ નાજુક છે અને રાજય સરકારના નિયંત્રણની બહાર જઇ ચૂકી છે હોસ્‍પિટલ વોર્ડમાં લાવારિસ શબનુ પડયુ રહેવુ બિહાર સરકારના સુશાસનનો પર્દાફાશ કરે છે.

(12:00 am IST)