Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

મોદી સરકારએ પશ્ચિમ બંગાળને નજર અંદાજ કર્યુઃ જનતા એમને જવાબ આપશેઃ સીએમ મમતા બેનરજી

પશ્ચિમ બંગાળની મુખ્‍યમંત્રીએ કહ્યુ કેન્‍દ્ર સરકારએ અમારી ઉપેક્ષા કરી છે પશ્ચિમ બંગાળના લોકો એમને મુંહુતોડ જવાબ આપશે થોડા લોકો એવા છે જેમને કોઇ રાજનીતિક અનુભવ નથી.

(12:00 am IST)