Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મુંબઈના ડોંબીવલી ઈસ્ટમાં ભારે વરસાદ

મુંબઈ, તા. ૨૨ :. મુંબઈના ડોંબીવલી ઈસ્ટમાં આજે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી મુંબઈવાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે કાળાડીબાંગ વાદળા સાથે વરસાદ પડયો હતો.હવામાન વિભાગે આગાહી કરી છે કે શનિ અને રવિવારે મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે.(૨-૧૪)

(3:44 pm IST)