Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

IPO માટેની પ્રાઇસ-બેન્ડ જાહેર કરવાની સમય મર્યાદા પાંચ દિવસથી ઘટાડીને બે દિવસની કરવામાં આવી

મુંબઇ તા ૨૨ : સેબીના ચેરમેન અજય ત્યાગીએ ગઇકાલે જણાવ્યા મુજબ IPO માટેની પ્રાઇસ-બેન્ડ જાહેર કરવાની સમયમર્યાદા પાંચ દિવસથી ઘટાડીનેબેદિવસ કરી દેવાઇ છે

નિયમકાર સંસ્થાના બોર્ડે લીધેલા નિર્ણય મુજબ માર્કેટ ઇન્ફાસ્ટ્રકચર ઇન્સ્ટિીટયુશન્સમાં વિદેશી હોલ્ડિંગને ૧૫ ટકા સુધી સીમીત રાખવામાં આવશે.

 અજય ત્યાગીએ જણાવ્યું હતું કે સેબી બાયબેકના ધોરણોમાં થર્ડ પાર્ટી એન્ટિટીઝની બાબતે કન્સલટેશન પેપર લાવશે. સબબ્રોકર્સ અધિકૃત વ્યકિતની શ્રેણીમાં સામેલ થઇ શકશે. (૩.૧)

 

(10:46 am IST)