Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

મુંબઇના રેસ્ટોરેન્ટ માલિકએ હાઇકોર્ટથી માંગી '' હર્બલ હુકકા'' પીરસવાની મંજુરી

મુંબઇમા રેસ્ટોરન્ટ ચેન ચલાવનાર એક શખ્સએ બોમ્બે હાઇકોર્ટથી હર્બલ હુક્કા પીરસવાની મંજુરી માગી છે. શખ્સએ અરજીમાં કહ્યું કે સિગરેટમાં અન્ય તંબાકુ ઉત્પાદન અધિનિયમ તંબાકુ મુકત હુકકા પર લાગુ નથી હોતુ. ર૦૧૭ માં હુકકાને કારણે એક રેસ્ટોરન્ટમાં આગ લાગ્યા પછી મહારાષ્ટ્ર માં હુક્કા પર પ્રતિબંધ હતો.

(12:03 am IST)