Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

યુપીઃ અપહરણ થયેલ બાળકને છોડાવ્યોઃ પોલીસે પીછો કર્યો તો અપહરણકારે ખુદને ગોળી મારી

પ્રયાગરાજ (ઉતરપ્રદેશ) મા જિમ્નાસ્ટિક કલાસથી પ વર્ષીય બાળકનું અપહરણ થયેલ પોલીસએ થોડા કલાકોમાં જ છોડાવ્યો જયારે પોલીસ દ્વારા પીછો કરવા દરમ્યાન અપહરકારે ખુદને ગોળી મારી જે પછી તેનું મોત થયુ. અપહરણકાર બાળકના પિતાનો પુર્વ ડ્રાઇવર હતો અને ૩ કરોડની ખંડણી માગેલી.

(11:59 pm IST)