Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ચોરોએ પોલીસ સ્ટેશનમાં કરી ચોરીઃ પોલીસએ એક દિવસ પછી ખ્યાલ આવ્યો

સાહિબાબાદ પોલીસ સ્ટેશન ( ઉત્તરપ્રદેશ) માલખાનાથી ચોરોએ  ઘણી વસ્તુઓ ચોરી જયારે પોલીસને આનો ખ્યાલ લગભગ દોઢ દિવસ પછી આવ્યો. રીપોર્ટ મુજબ ચોરી થયેલ સામાનમા ૯૦ બેટરી જપ્ત થયેલ મોબાઇલો, ચાર એચડી સીસીટીવી એક જુગાડ સહીત હૂંડાઇ અને હોન્ડા કારોની એસેસરીઝ સામેલ છે. પોલીસે એફઆઇઆર દાખલ કરી છે. અને બે મહિલાની ધરપકડ કરી છે.

(11:51 pm IST)