Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

આઇપીએસ પર પત્નીએ લગાવ્યો રૂ. પ કરોડના દહેજ માટે મારપીટ કરવાનો આરોપ

દિલ્લીમાં ફરજ પર આઇપીએસ અધિકારી અમીત નિગમ સામે એમની પત્ની નમ્રતાએ રૂ. પ કરોડ માટે મારપીટ કરવાનો આરોપ લગાવતો મામલો દાખલ કરવામાં આવ્યો છે. નમ્રતાના જણાવ્યા મુજબ અમીત એમને દહેજ માટે બૂરી રીે મારપીટ કરે છે અને એને બીજી મહિલાઓ સાથે સંબંધ પણ છે રિપોર્ટ મેરઠના નૌચંદી થાણામા દાખલ થયો છે.

(11:17 pm IST)