Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

યૂપીઃ ટેન્ટ લગાવીને દૂરબીનથી ઇવીએમનું ધ્યાન રાખી રહેલ ગઠબંધનના સમર્થક

ઉતરપ્રદેશના મેરઠમાં ગઠબંધનના ઉમેદવાર હાજી યાકુબ કુરેશીના સમર્થક સ્ટ્રોંગ રૂમની બહાર ટેંટ લગાવી દુરબીનથી ઇવીએમનું ધ્યાન  રાખી રહ્યા છે. ટેંટમાં  બે ટીવી લાગ્યા છે. જેમાં સીસીટીવી કેમેરાના લાઇવ કુટેજ જોઇ શકાય છે. એક આરએલડી નેતાએ બતાવ્યું કે સમર્થક ૩ શીફટમાં સ્ટ્રેાંગ રૂમનું ધ્યાન  રાખી રહ્યા છે.

(11:20 pm IST)