Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

નાપાક પાક જાસુસી સંસ્થા

ISIના પૂર્વ પ્રમુખનો ઘટસ્ફોટઃ હુર્રિયતનું નિર્માણ અમે કર્યુ હતું

ન્યુઝ-૧૮નો અહેવાલઃ પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇ ના પૂર્વ પ્રમુખ મહમ્મદ અસદ દુર્રાની અલગાવવાદી આંદોલનનું તાંડવ કરીને રાજનૈતિક પક્કડ જમાવવાનો ઉદેશ હતોઃ હુર્રિયત પાકિસ્તાનની જ ટીમ છે. (૧.૧૦)

 

(11:50 am IST)
  • યુપીમાં ભાજપના 11 ધારાસભ્યો સહીત 13 નેતાઓને 10-10 લાખની ખંડણી માંગી ધમકી :તમામને સંદેશાની ભાષા એકસરખી :ખાડીના દેશોમાં છુપાયેલ અપરાધી અલી બાબા બુધ્ધેશનો હાથ હોવાની શંકા :એસટીએફ અને ડીજીપી મુખ્યાલયના સાયબર સેલને તપાસ સોંપાઈ access_time 1:18 am IST

  • આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસુ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં દસ્તક દેશે :વાવાઝોડું થંભી ગયું -ઓમાન અને યમન તરફ ફંટાયું :સાયક્લોનનું વલણ પણ બદલાઈ ગયું :ત્રણ-ચાર દિવસ વાવાઝોડાની શક્યતા નથી પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે access_time 8:15 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં દિલ્હીમાં કોંગ્રેસની સાયકલ રેલી :દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ અજય માકનના નેતુત્વમાં સાયકલ રેલી માનસિંહ રોડથી શરુ થઈને ઇન્ડિયા ગેટ પર પૂર્ણ :રેલીમાં કોંગ્રેસી નેતાઓ,કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા :રેલી દરમિયાન મોદી સરકાર વિરુદ્ધ જોરદાર સુત્રોચાર access_time 1:13 am IST