Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

મુંબઇઃ હોળી પર રંગ ધોવા દરમ્યાન પ લોકો સમુદ્રમાં ડૂબ્યાઃ એકનુ શબ મળ્યું

મુંબઇના નાલાસોપારામાં આવેલ બીચ પર હોળીના અવસર પર રંગ ધોવા સમુદ્રમાં ગયેલ પ લોકો હાઇટાઇડ આવ્યા પછી ડૂબી ગયા. એક કિશોરનું શબ મળ્યંુ છે જયારે ૩ મહિલાઓ અને ૧ કિશોરીની તપાસ ચાલુ છે. એક બચાવ કર્મીના જણાવ્યા પ્રમાણે   બનાવ વખતે લાઇફગાર્ડ ન હતા અને ચેતવણી વાળા બોર્ડ પર લાગેલા ન હતા.

(11:53 pm IST)