Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

અસમ રાઇફલ્સને મળ્યો પ પૂર્વોતર રાજયોમા વોરંટ વગર ધરપકડનો અધિકાર

કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ એક અધિસૂચના પ્રસારીત કરી અસમ રાઇફલ્સને પૂર્વોત્તર રાજય અસમ, અરૂણાચલ પ્રદેશ, મણીપુર, નાગાલેન્ડઢ  અને મીજોરમમા વોરંટ વગર કોઇપણ વ્યકિતની ધરપકડ અથવા કોઇપણ તલાશી લેવાનો અધિકાર આપ્યો છે. અધિસૂચના અનુસાર અસમ રાઇફલ્સમાં સૌથી ઓછી રેન્કમા અધીકારીઓ પણ સીઆરપીસીને લઇ  આ અધિકાર આપ્યા છે.

(11:28 pm IST)