Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

'' પાકિસ્તાન મુર્દાબાદ'' કહેવા પર ચિકન વેચનારો રૃ.૧૦ ની છૂટ આપે છે

જગદલપુર( છત્તીસગઢ) માં ચિકન વિક્રેતા અંજલસિંહ ' પાકિસ્તાન મુર્દાબાદ'  કહેવાવાળા લોકોને લેગ પીસ પર રુ. ૧૦ ની છૂટ આપી રહ્યા છે. અંજલએ કહ્યુ પાકિસ્તાન ઇન્સાનિયતને નથી માનતુ માટે બધા લોકોએ પાર્કિસ્તાન મુર્દા કહેવું જોઇએ.

(12:00 am IST)