Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

પાકિસ્તાનમાં 2018ની ચૂંટણીમાં નવાઝ શરીફનો ભાઈ શહબાજ શરીફ હશે વડાપ્રધાનનો ઉમેદવાર

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ નવાઝ શરીફે આગામી સંસદીય ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પોતાના ભાઈ અને પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી શહબાજ શરીફના નામને આગળ કર્યું છે

(12:10 am IST)