Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

રાજસ્થાનમાં ગુર્જરોને એક ટકા અનામતથી અસંતોષ ;કરશે વિરોધ :રાજકારણ ગરમાયુ

 

જયપુર ;રાજસ્થાનમાં સરકારે ગુર્જરોને એક ટકા અનામત આપવા જાહેરાત કરી છે અને સરકારે ગુર્જરોને અનામત માટે અતિ પછાત શ્રેણી બતાવી એક ટકા અનામત આપવા નોટિફિકેશન બહાર પાડ્યું છે તેવામાં અનામત મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે બીજીતરફ ગુર્જર નેતાઓએ કહ્યું હતું કે અમે તેનો વિરોધ કરશું

   અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકારે પહેલા પાંચ ટકા અનામત આપી હતી પરંતુ તે કુલ 54 ટકા જેવી થતા હાઇકોર્ટ  તેને  નકારી હતી .

(10:16 pm IST)