Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ચુટણી પ્રચાર અર્થે સુરેન્દ્રનગર આવ્યા હતા ત્યારે કીરીટસિંહ રાણાની સાત વર્ષની ભાણેજ અને રાજકોટ રહેતી આધ્યાબા યશપાલસિંહ જાડેજાએ નરેન્દ્રભાઈ મોદીને ભાજપની વિકાસ ગાથા સંભળવતા વિશ્વ જેની વાતો સાંભળી તાલી પાડે છે તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ ખુદ તાલીઓ પાડી આધ્યાબા સાથે ફોટો પાડી ઓટોગ્રાફ પણ આપ્યો હતો

(8:15 pm IST)