Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ફિફા વર્લ્‍ડ કપ-ર૦રર

ર૦-૧૧-ર૦રર-

કતારમાં આજથી રવિવારથી ફિફા વર્લ્‍ડ કપ ર૦રરનું આયોજન શરૂ થઇ ગયું છે. જેમાં ૩ર ટીમો ભાગ લેશે.

અહીં ગ્રહોની દૃષ્‍ટિએ આયોજનના સમયના ગ્રહોની સ્‍થિતિ જોતા આયોજક એ ર૦ નવેમ્‍બરથી ૧૮ ડીસેમ્‍બર સુધીના સમય વર્લ્‍ડ કપમાં કોઇ ગરબડ અથવા આગના બનાવો અકસ્‍માત કુદરતી કે માનવ સર્જીત આફતોની શકયતાઓ છે.

અડધુ વિશ્વ આ મેચ નિહાળશે સેમી ફાઇનલ સુધી ઇંગ્‍લેન્‍ડ, આજેન્‍ટીના - પોર્ટુગલ-ફ્રાન્‍સ-જર્મન જેવી ટીમો સફળતા મેળવી શકે છે. બ્રાઝિલને પણ તેમાં સમાવી શકાય.

૧૯૭૦ થી ફિફા વર્લ્‍ડ કપની શરૂઆત થઇ, આ વર્લ્‍ડ કપ રર મો છે.

કોઇ ખેલાડી વચ્‍ચેથી નીકળી જશે જેમાં કોઇ પણ કારણ હોય શકે.

હવે પછી ર૦ર૬ માં ફિફા વર્લ્‍ડ કપ રમાશે.

એસ્‍ટ્રોલોજસ્‍ટ

કુમારભાઇ ગાંધી

૭૮૭૮૧ ૭૮૭૮૩

(10:14 am IST)