Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

દેશના પાટનગરમાં ટ્રકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ૨૬મી સુધી લંબાવાયો

પાટનગર દિલ્હીમાં છવાયેલા  વાયુ પ્રદૂષણને અટકાવવા માટેના પગલારૂપે દિલ્હીમાં બિનજરૂરી ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોના પ્રવેશ પરનો પ્રતિબંધ ૨૬ નવેમ્બર સુધી લંબાવાયોઃ દિલ્હી સરકારની મહત્વની જાહેરાત..

(12:08 am IST)