Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રાજસ્‍થાન વિધાનસભા ચૂંટણી બાદ નકકી થશે સી.એમઃ સચિન પાયલોટ

જયપુર-રાજસ્‍થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવતા ની સાથે જ લગાતાર ચુંટણીનો ગરમાવો વધી રહ્યો છે.. આ સાથે જ રાજનૈતિક પાર્ટીઓમાં  મોટા પાયે ઉથલ-પાથલ થાય છે.

કોંગ્રેસમાં સતામા આવ્‍યા બાદ મુખ્‍યમંત્રી બનવાની રેસને લઇને રોજ નવા બ્‍યાન સામે આવે છે. આ બધાની વચ્‍ચે રાજસ્‍થાન કોંગ્રેસના પ્રદેશ અધ્‍ઁયક્ષ સચિન પાયલોટએ કહ્યુ કે પ્રદેશમાં મુખ્‍યમંત્રી કોણ બનશે તે સવાલ ચૂંટણી પુરી થયા પછી ઉઠશે. એમણે કહ્યુ કે અમે બધા એક સાથે મળી જીત માટે કામ કરીએ.   

 

(11:53 pm IST)
  • ગાંધીનગર : મહેસુલ વિભાગના કર્મચારીઓ મગફળી ખરીદીનો બહિષ્કાર કરશે ? : રેવન્યુ કર્મચારી મંડળના પ્રમુખે મહેસુલ પ્રધાનને પત્ર લખ્યો access_time 5:11 pm IST

  • રાજકોટ :- ધોરાજી ઉપલેટા નેશનલ હાઈવે પર પ્રાંતઃ અધિકારી અને પોલીસનો સપાટો : હાઈવે પરથી ઓવરલોડ રેતી અને ગેર કાયદેસરની રેતી ભરેલ 4 ડમ્પરો ઝડપી પાડ્યાં : રૂપિયા 37,60,000ની કિંમતના મુદામાલ સીઝ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી : ધોરાજી-ઉપલેટા પંથકમાં ખાણ ખનીજ ખાતું ઉંઘતું ઝડપાયું અને રેતીનું ખનન કરતા માફિયામાં ફફડાટ access_time 12:51 am IST

  • ગાંધીનગર : મહેસુલ પ્રધાન કૌશિક પટેલનું નિવેદન :વાસણ ભાઈ નેતૃત્વમાં ગુજરાતની એક ટીમ ઘઉંના પરાડને ખરીદવા પંજાબ જશે :૧ ડિસેમ્બરથી રાજ્યના ૫૧ તાલુકામાં જાહેર કરી છે અછત :પશુઓ માટે ૭ કરોડ કિલો ઘાસનું આયોજન કરાયું છે : પીવાના પાણી માટે અગાઉ મુખ્ય પ્રધાને લીધો છે નિર્ણય : ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ પર કાર્યવાહી કરવા આદેશ access_time 4:33 pm IST