Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

એમેઝોનએ કર્મચારીયોને ૩૦ જૂન ર૦ર૧ સુધી ઘરેથી કામ કરવાની અનુમતિ આપી

અમેરિકી -કોમર્સ કંપની એમેઝોનએ પોતાના કર્મચારીયોને જૂન ર૦ર૧ સુધી વર્ક ફ્રોમ હોમ (ઘરથી કામ)ની અનુમતિ આપી છે. એમેઝોનએ કહ્યું જે કર્મચારીયોની ભૂમિકા એવી છે જે ઘરેથી સારી રીતે કામ કરી શકે છે તે ૩૦ જૂન ર૦ર૧ સુધી ઘેરથી કામ કરી શકે છે. કંપનિએ કહ્યું કે નિર્દેશ વૈશ્વિક સ્તર પર લાગૂ થશે.

(10:42 pm IST)