Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

આ તૂ-તૂ મૈ મૈ કરવાનો નહિ પરંતુ કામ કરવાનો સમય છે : પંજાબના મુખ્યમંત્રી

પંજાબના મુખ્યમંત્રી અમરિન્દ્રસિંહએ અમૃતસર રેલ દુર્ઘટના પર કહ્યું કે આ તૂ-તૂ મે-મે કરવાનો સમય નથી બધાએ સાથે મળીને આ આપતિ સામે કામ કરવાનું છે એમણે જણાવ્યું કે પોલીસ કમિશ્નરએ નેતૃત્વમાં એજીસ્ટ્રેટ તપાસનો આદેશ આપેલ છે. અને તપાસ ટુકડી ૪ સપ્તાહમાં રીપોર્ટ આપશે. મુખ્યમંત્રીએ હોસ્પીટલમાં પીડીતો સાથે મુલાકાત પણ કરી

(12:00 am IST)