Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

અનુ મલિક પર વધુ બે મહિલાઓએ લગાવ્યો જાતીય શોષણનો આરોપ

મુંબઈ :બોલિવૂડના જાણીતા સિંગર અનુ મલિક પર શ્વેતા પંડિત અને સોના મહાપાત્રા બાદ વધુ બે મહિલાઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.

 એક ન્યુઝપેપર સાથેની વાતચીત દરમિયાન મહિલાએ જણાવ્યુ કે, તેની મુલાકાત 1990માં અનુ મલિક મહેબૂબ સ્ટૂડિયોમાં એક ગીત શુટિંગ વખતે થઈ હતી. મહિલાએ કહ્યુ કે, તેણે મારૂ સ્કર્ટ ઉઠાવી પોતાનું પેન્ટ ઉતારી દીધુ હતુ.

(12:00 am IST)