Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

જયલલિતાની બાયોપિક ''ધ આયરન લેડી'' નું પ્રથમ પોષ્ટર રીલીઝ

તમિલનાડૂના સ્વર્ગીય મુખ્યમંત્રી જયલલિતાની બાયોપીક ' ધ આયરન લેડી'' નું પ્રથમ પોષ્ટર બહાર પડયું. પોષ્ટર પર પૂર્વ અમેરીકી વિદેશમંત્રી હીલેરી કિલંટન એ લખ્યું છે કે તે બેજોડ અને  બહુજ દૃઢ નેતા હતા. બાયોપાીકની નિદેશિકા પ્રિયદર્શીનીએ કહ્યું કે જે મહિલાએ અસાધારણ જીવન જીવ્યું એમના પર બાયોપીક બનાવવું અમે અમારૂ કર્તવ્ય સમજીએ છીએ.

(11:02 pm IST)