Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ભારત મિત્ર શિન્ઝો અપાર લોકપ્રિય : સૌથી લાંબો સમય વડાપ્રધાન પદે રહેવાનો વિક્રમ : બંધારણમાં આમૂલ ફેરફાર કર્યા

 જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે તેમના પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાટીના વડા તરીકે ચૂંટાયા હતા. દેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદે રહેનારા શિન્ઝો આબે દેશના બંધારણમાં આમૂલ્ પરિવર્તન કરવા માટે પણ જાણીતા છે. શિન્ઝો (વચ્ચે) તેમની જીતની ઉજવણી કરી હતી.

(1:25 pm IST)