Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

SC/ST એક્ટ હેઠળ સઘન તપાસ વગર કોઇ ધરપકડ નહી;મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

કરણીસેના દ્વારા ઉગ્ર પ્રદર્શનનાં પગલે શિવરાજસિંહે ટ્વીટ કરીને સાંત્વના આપી

 

ભોપાલ : મધ્યપ્રદેશમાં અનુસૂચિત જાતી - જનજાતી અત્યાચાર નિવારણ બિલ (એસસી-એસટી એક્ટ)ની વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને આગામી વિધાનસબા ચૂંટણીને ધ્યાને રાખી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાનાં ટ્વીટર હેન્ડલ પરતી એક ટ્વીટ કરીને કહ્યું કે, એમપીમાં નહી થાય એસસી-એસટીનો દુરુપયોગ, તપાસ વગર ધરપકડ નહી થાય

 મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, મધ્યપ્રદેશમાં એસસી-એસટી એક્ટ તપાસ વગર કોઇ કાર્યવાહી નહી થાય. તેમણે કહ્યું કે, એમપીમાં એસસી-એસટી એક્ટનો દુરૂપયોગ નહી થાય

(1:00 am IST)
  • સુરત:પાટીદાર સમાજના દિગ્ગજ ધીરુભાઈ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામુ:કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ ગજેરાએ રાજીનામુન આપ્યું :હાલ ધીરુભાઈ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ : ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે ધીરુભાઈ ગજેરા :કોંગ્રેસમાંથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા હતાં access_time 9:53 pm IST

  • ભાવનગરમાં પ્રથમ સ્વાઈન ફ્લુથી એકનું સર ટી હોસ્પિટલમાં મોત:ગઈકાલ સારવારમાં આવેલા શંકાસ્પદ મહિલાનું રાત્રે જ નીપજ્યું હતું મોત:મૃતક વલભીપુરના ફરીદાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો: 5 દર્દી પૈકી ત્રણ પોઝિટિવ દર્દી હાલ સારવારમાં સર ટી હોસ્પિટલમાં: સ્વાઈન ફ્લુમાં પ્રથમ મોતના બનાવ બાદ તંત્ર સફાળું જાગ્યું access_time 10:44 pm IST

  • શેરબજારના કડાકા પાછળ કંપનીઓના બોન્ડ ડિફોલ્ટ થવાના અહેવાલ જવાબદાર : દિવાન હાઉસીંગની સ્પષ્ટતાઃ કંપનીએ કયાંય રીપેમેન્ટ ડિફોલ્ટ નથી નોંધાવીઃ રોકડની અછત નથીઃ શેર ગીરવી નથી રખાયા access_time 3:56 pm IST