Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સંપૂર્ણ લોકડાઉન હટાવનાર તેલંગાણા પ્રથમ રાજ્ય: 1 લી જુલાઇથી શાળાઓ પણ ખોલાશે

 તેલંગાણા સરકારે 20 જૂનથી રાજ્યમાં લોકડાઉનને સંપૂર્ણ રીતે હટાવી દીધું છે. રોગચાળા વચ્ચે સંપૂર્ણ રીતે પ્રતિબંધો હટાવનાર તે દેશનું પહેલું રાજ્ય બન્યું છે, અહીં 1 જુલાઇથી શાળાઓ પણ ખોલવામાં આવશે.

(1:20 pm IST)