Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

દિલ્લીમા સેકસ રેકેટનો પર્દાફાશઃ દરેક મહિલા બનાવતી હતી ૭ પુરુષો સાથે સંબંધઃ ડીસીડબલ્યુ

નવી દિલ્હી : દિલ્હી મહિલા આયોગ ( ડીસીડબલ્યુ) અને દિલ્હી પોલીસએ એક સેકસ રેકેટનો પર્દાફાશ  કરી એક પુરુષ અને ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે મહિલાઓએ આયોગને બતાવ્યુ હતુ કે તે પોતાની મરજીથી વૈશ્યાવૃતિમા આવી છે. એમણે બતાવ્યુ કે એમને પ્રતિ ગ્રાહક રૂ. રપ૦ મઇતા હતા અને પ્રત્યેક મહિલાને દિવસમા ઓછામાં ઓછા ૭ પુરુષો સાથે સુવુ પડતુ હતુ.

(1:17 pm IST)