Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

અમેરિકી ટીવી હોસ્‍ટ એંડી કોહેનને કોરોના પોઝીટીવ જોવા મળ્‍યોઃ ચાહકોએ ઘરે રહેવાની સલાહ આપી

           અમેરિકી ટીવી હોસ્‍ટ એંડી કોહનએ જાણકારી આપી છે કે તે કોવિડ-૧૯ થી સંક્રમિત છે એમણે જણાવ્‍યુ મને લાગ્‍યું કે કોરોનાના લક્ષણ દેખાય છે. મે ટેસ્‍ટ કરાવ્‍યો અને ખુદને આઇસોલેશનમાં રાખ્‍યો. મને મારો રીપોર્ટ પોઝીટીવ મળ્‍યો.

            કોહેનને લોકોએ ઘરમા રહેવા અપીલ કરી છે. ચાહકો જલ્‍દી સાજા થઇ જાય તેની દુઆ કરે છે. કોહેન પ્રખ્‍યાત સેલીબ્રીટી છે. અભિનેત્રી ઇન્‍દિરા વર્મા પણ કોરોના વાયરસથી સંક્રમિત હતી. તેની સારવાર ચાલુ છે. સુરક્ષિત અને સ્‍વસ્‍થ રહો પોતાની  સાથેના લોકો પ્રત્‍યે દયાળુ રહો.

(10:27 pm IST)