Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

નરેન્દ્રભાઇએ ફાર્મા કંપનીઓને ઉત્પાદન જોરશોરથી વધારવા કહ્યું :ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે કે અગમત ચેતી ?

નવી દિલ્હી : દેશની ટોચના દવા બનાવતી ફાર્મા કંપનીઓના  પ્રતિનિધિઓ સાથે નરેન્દ્રભાઇએ વિડીયો કોન્ફરન્સ યોજી ઉત્પાદન જોરશોરથી વધારી દેવા કહ્યું હતું.

ફાર્મા કંપનીઓએ વડાપ્રધાનને ખાત્રી આપેલ કે ભારત પાસે તમામ ફાર્મા ઉત્પાદનનોનો પૂરતો જથ્થો અને ચિંતાનું કો કારણ નથી.

(7:27 pm IST)