Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

વધાપ્રધાનની મુલાકાત પૂર્વ કોલસા કૌભાંડમાં મમતા બેનરજીના ભત્રીજાના પરિવારને ભીંસમાં લેતું સી.બી.આઈ

કોલકતા : આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પશ્ચિમ બંગાળ આવી રહ્યા છે. ત્યારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનર્જી ના નિવાસસ્થાને સી.બી.આઈ સમન્સ લઈને પહોંચી ગયેલ હતી. અભિષેકના પત્નીને આ બારામાં પૂછપરછ માટે સીબીઆઈએ સમજ આપી બતાવેલ છે.

(4:36 pm IST)