-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Sunday, 21st February 2021
' હેલ્થકેર હીરોઝ ઓફ કેનેડા ' : ટોરોન્ટો જનરલ હોસ્પિટલ MSICU ના કોવિદ -19 સંક્રમિત દર્દીઓ માટે SGVP ગુરુકુળ કેનેડાના ઉપક્રમે ભોજન સેવા : વોલન્ટિયર્સને સન્માનિત કરાયા
ટોરોન્ટો :કેનેડાના ટોરોન્ટોમાંસાતે દિવસ સતત 24 કલાક ચાલુ રહેતી MSICU હોસ્પિટલમાં કોવિદ -19 સંક્રમિત દર્દીઓ માટે SGVP ગુરુકુળ કેનેડાના ઉપક્રમે ભોજન સેવા પુરી પાડવા બદલ વોલન્ટિયર્સનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં મોટા ભાગના ઓન્ટારીઓ હોસ્પિટલના કોવિદ -19 સંક્રમિત દર્દીઓને દાખલ કરવામાં આવે છે. જેઓને ભોજન સેવા પુરી પાડવા માટે ગુરુકુળના વોલન્ટિયર્સ ભાઈ બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેવું ગુરુકુળની યાદી જણાવે છે.
(8:31 pm IST)