Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ઇડી માટે સ્ટાઇલ અને હેલ્થ ટીપ્સ : ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વાડ્રા

કોંગ્રેસ મહાસચિવ  પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રવર્તન નિર્દેશાલય ના દફતરમા રજુઆત દરમ્યાન એક ફોટો શેયર કરી લખ્યુ છે એજન્સી માટે થોડી સ્ટાઇલ અને હેલ્થ ટીપ્સ વાડ્રાએ લખ્યુ જયારે તમારી પાસે આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પ હોય તો કોઇપણ વાતાવરણમાં ઉર્જાની આદાન-પ્રદાન એકસરખી હોય છે.

(11:52 pm IST)