Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ગોવાઃ મેપ્સ દ્વારા '' ગલત'' રસ્તો બતાવવા પર લગાવ્યુ બેનરઃ ગૂગલનો આવ્યો જવાબ

ગૂગલ મેપ્સ દ્વારા ગોવામાં બાગા બીચનો  ખોટો રસ્તો બતાવવાને લઇ પર્યટકોને  સાવધાન કરવા માટે લગાવવામા આવેલ બેનરની તસ્વીર ટવિટર પર વાયરલ થઇ રહી છે. આ રસ્તો બાગાબીચ નથી જતો, ગૂગલએ કહ્યુ અમે આને ર૦૧૭ મા઼ સરખુ કરી ચૂકયા છીએ. હવે બેનરને સુધારવાની જરુર છે.

(10:07 pm IST)