Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

કેનેડાના વડાપ્રધાન સુવર્ણ મંદિરની મુલાકાતેઃ સેવાયજ્ઞમાં પણ જોડાયા

કેનેડાના વડાપ્રધાન જસ્ટીસ ટ્રુડો પોતાની ભારતની યાત્રા દરમિયાન અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે પોતાના પરિવારજનો સાથે પહોંચ્યા હતાં તેની તસ્વીરો. સંપૂર્ણ ભારતીય રંગે રંગાયેલા કેનેડાના વડાપ્રધાનના પરિવારે સુવર્ણ મંદિરમાં સેવાયજ્ઞ પણ કર્યો હતો તથા વિઝીટર્સ બુકમાં નોંધ પણ કરી હતી. તેઓ પોતાની મળેલા સન્માનથી ખુબ ખુશ થયા હતાં.

 

(3:43 pm IST)