Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

જો બાયડને સત્તા સંભાળતા વેંત અમેરિકામાં કોરોના કેસોની સંખ્યા જાણે ચમત્કાર થયો હોય તેમ ઘટીને પોણા બે લાખ આસપાસ થઈ ગયેલ છે: માસ્ક પહેરવાનું અનેફ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ફરજિયાત બન્યું:

જો બાયડને સત્તા સંભાળતા વેંત અમેરિકામાં કોરોના કેસોની સંખ્યા જાણે ચમત્કાર થયો હોય તેમ ઘટીને પોણા બે લાખ   આસપાસ થઈ ગયેલ છે: માસ્ક પહેરવાનું અનેફ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ફરજિયાત બન્યું: યુકેમાં ૨૪ કલાકમાં ૩૮,૯૦૦ નવા કોરોના કેસ નોંધાયા,  ૩૯૦૦ આઈસીયુમાં અને અઢારસો નવા મૃત્યુ નોંધાયા છે: ૨૪ કલાકમાં ભારતમાં નવા પંદર હજાર કેસોનો આંક જળવાયેલો રહ્યો છે, જ્યારે મૃત્યુ પણ ૧૫૧ આસપાસ છે, સાજા થવાનો આંકડો વીસ હજાર આસપાસ પહોંચ્યો છે: બ્રાઝિલમાં અ ધ ધ ધ ૬૪૦૦૦ નવા કોરોના કેસ નોંધાયા છે: જ્યારે ઓસ્ટ્રેલિયામાં માત્ર ૧૦ નવા કેસ, હોંગકોંગમાં ૭૩ અને ચીનમાં નવા કોરોના કેસનો આંક વધીને ૧૪૪ થયો છે: સાઉદી અરેબિયામાં ૨૩૮ અને યુનાઈટેડ આરબ અમીરાતમાં ૩૫૦૦ નવા કોરોના કેસ નોંધાયા છે: જ્યારે ફ્રાન્સમાં ૨૬ હજાર અને રશિયામાં ૨૧ હજાર નવા કોરોના કેસો આજ સવાર સુધીમાં થયા છે

(11:11 am IST)