Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

પાકિસ્તાનની સાથે યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થશે કે નહી, અનુમાન લગાવવું મુશ્કેલઃ પ્રમુખ રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવતની પ્રતિક્રિયા

પ્રમુખ રક્ષા અધ્યક્ષ (સીડીએસ) બિપિન રાવતએ સોમવારના કહ્યું કે પૂર્વાનુમાન કઠીન છે કે પાકિસ્તાનની સાથે કોઇ યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થશે યા નહી પણ સેનાના બધાજ અંગો કોઇપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે.

વડા જનરલ અહીં સખોઇ-૩૦ એમકેઆઇની સ્કવાડ્રનની હાજરીને લઇ આયોજીત કાર્યક્રમ દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ યુદ્ધની આશંકાને લઇ પૂછવામા આવેલ એક સવાલનો ઉતર આપી રહ્યા હતા. એમણે કહ્યું સેનાના બધા અંગોને કોઇપણ પરિસ્થિતિને અને પડકારને પહોંચી વળવા માટે તૈયાર રહેવાનું કામ સોંપવામાં આવ્યું . કોઇ પરિદ્રશ્ય ઉત્પન્ન થવાથીપૂર્વાનુમાન વ્યકત કરવું ખૂબ મુશ્કેલ છે જો આપણને આપવામાં આવેલ કોઇપણ કાર્ય માટે હંમેશા તૈયાર રહે છે.

(12:00 am IST)