Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સુપર બાઇક ઉપર જોવા મળ્યા ચીફ જસ્ટીસ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેની એક તસ્વીર લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ તસ્વીરમાં ચીફ જસ્ટીસ અમેરિકન બાઇક કંપની હાર્લી ડેવિડસનની ભવ્ય બાઇક પર બેઠેલા જોવા મળ્યા છે. કોર્ટ રૂમની બહાર મુખ્ય ન્યાયાધીશનો નવો અંદાજ હાર્લી ડેવિડસન બાઇક સાથે જોવા મળ્યા બોબડે મુખ્ય ન્યાયાધીશની આ તસ્વીર નાગપુરમાં...

(10:38 am IST)