Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

નોવેલ વાઇરસ માટે નોવેલ અપ્રોચ

આખા વિશ્વે અત્યારે કોરોના વાઇરસની રસી શોધવા માટે દોટ મૂકી છે ત્યારે જાપાનની કાઇકો કંપનીએ ફુકુઓકા ખાતેની તેની લેબમાં મોં વાટે લઇ શકાય એવી સલામત અને અસરકારક વાઇરસ વેકિસન રેશમી કીડાઓમાંથી બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી છે.

(10:34 am IST)