Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મેઘાયલમાં ફરીથી આવ્યા 3.9 તીવ્રતાના ભૂકંપના આંચકા : બપોરે 12,24 વાગ્યે તુરામાં ભૂકંપના ઝટકા અનુભવાયા

નવી દિલ્હી : કોરોના સંકટ કાળમાં લોકો પહેલેથી જ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે પરંતુ આ દરમિયાન જે રીતે છેલ્લા ઘણા દિવસોમાં ભૂકંપના ઝટકા આવ્યા, તેણે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. એક વાર ફરીથી આજે મેઘાલયમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આજે સવારે 12.24 વાગે મેઘાલયના તૂરામાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 હતી.

(12:00 am IST)